fbpx
Saturday, December 21, 2024

એક 👴🏼વૃદ્ધની અઠ્ઠાણુમી 🥳વર્ષગાંઠે તેમની 📸છબી પાડીને પછી 👨🏻‍💼ફોટોગ્રાફરે જતાં જતાં 🗣કહ્યું…

એક 👴🏼વૃદ્ધની અઠ્ઠાણુમી 🥳વર્ષગાંઠે તેમની 📸છબી પાડીને પછી 👨🏻‍💼ફોટોગ્રાફરે જતાં જતાં 🗣કહ્યું 👴🏼દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.
👴🏼દાદાજી 🗣બોલ્યા : કેમ નહીં વળી ? હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !
😂😝🤪😜😅🤣

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles