fbpx
Friday, September 13, 2024

હાસ્યની રમઝટ : છોકરો બોલ્યો : આ બધાના મામેરા તારો બાપ કરશે…😂😂😂😂😂

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!

પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.

પત્નીઃ બધા નથી.

પતિઃ કેમ?

પત્નીઃ “વેલણ” ક્યાં છે?

🙄😏 🤣🤣🤣

સાહેબે ક્લાસમાં પુછયુ : સીનિયર અને જૂનિયરમાં શુ ફરક છે ?

ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો.

સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.

કાનજીએ કીધુ કે “જે સમુદ્રની પાસે રહે છે તે……સી નિયર (sea-near)”

અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂ નિયર (zoo-near)!

સાહેબ માટે 108 ambulance તાબડ-તોબ મંગાવવી પડી.

🙄😏 🤣🤣🤣

ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા..

વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો.

કવિતા અને નિબંધ માં શું ફરક છે?

એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મેડમ પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા છે… અને પત્ની જે બોલે તે નિબંધ…

મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો આને સાચો જવાબ કેમ ખબર ???

😂🤣😂😂🤣😂

ટીચર:- આજથી બધા છોકરા કલાસની બધી છોકરીઓને બેન કહેશે

પાછળથી એક છોકરો બોલ્યો : આ બધાના મામેરા તારો બાપ કરશે……… 😂😂😂😂😂

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles