fbpx
Tuesday, January 7, 2025

એક 🧓🏻દાદા તેમની 125મી વર્ષગાંઠ ઉજવતા હતા.😜🤪🤣😂😝😅

એક 🧓🏻દાદા તેમની 125મી વર્ષગાંઠ ઉજવતા હતા.
એટલે 🕵🏻છાપાવાળાઓએ તેમનું ઇન્ટરવ્યૂ ગોઠવ્યું.
🗣પૂછ્યું કે 🧓🏻દાદા, આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે તમને ?
🧓🏻દાદાએ ઘડીભર 🧐વિચાર કરીને 🗣કહ્યું : મને તો લાગે છે કે તેનું કારણ એ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો.
😜🤪🤣😂😝😅

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles