fbpx
Sunday, January 5, 2025

👧🏻દીકરી : 👨🏻‍🦱પપ્પા, મારે માટે તમને 🧑🏻રમેશ જરૂર પસંદ પડશે.🤣😂😅

👧🏻દીકરી : 👨🏻‍🦱પપ્પા, મારે માટે તમને 🧑🏻રમેશ જરૂર પસંદ પડશે.
👨🏻‍🦱પપ્પા : એમ ? એની પાસે કેટલા 🤑પૈસા છે ?
👧🏻દીકરી : તમને પુરુષોને આ તે કેવી ટેવ ? 🧑🏻રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?😜🤪😝🤣😂😅

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles