fbpx
Friday, December 27, 2024

પપ્પુ એ તો હવે બોઉં કરી…😝😜🤪😅😂🤣

મને પણ જોવા દો, કોનો અકસ્માત થયો છે…?
🧑🏻‍🦱પપ્પુએ ભીડ હટાવતા કહ્યું…!
જ્યારે કોઈ હટ્યું નય, ત્યારે તેણે બૂમ પાડી અને કહ્યું…!
જેનો અકસ્માત થયો છે તેનો હું પિતા છું…!
રસ્તો મળી ગયો અને 🧑🏻‍🦱પપ્પુએ જોયું કે એક ગધેડો મરી ગયો હતો…!
😝😜🤪😅😂🤣

👱🏻પપ્પા – દીકરા, અમેરિકામાં 15 વર્ષના બાળકો પણ પોતાના પગ પર ઉભા છે…!
🧑🏻‍🦱પપ્પુ – પણ પપ્પા, ભારતમાં તો એક વર્ષનું બાળક પણ ભાગવા લાગે છે…!
😜😝🤪😅😂🤣

રસ્તા પર ચાલતી એક અજાણી 👩🏻‍🦳છોકરીને 🧑🏻‍🦱પપ્પુએ કહ્યું – તમે મને ઓળખી ગયા…?
👩🏻‍🦳છોકરી – ના, તમે કોણ છો…?
🧑🏻‍🦱પપ્પુ – હું એ જ છું જેને તમે ગઈ કાલે ઓળખ્યા પણ નહોતા…!
🤣😂😅🤪😝😜

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles