fbpx
Tuesday, November 5, 2024

ગુજરાતી જોક્સ…😂🤣🤪😅😜😝

🤵🏻‍♂️નેપોલિયન : તને ખબર છે ?
🤵🏻હિટલર : શું ?
🤵🏻‍♂️નેપોલિયન : મારી ડિક્ષનરીમાં ઇમ્પોસિબલ નામનો શબ્દ જ નથી.
🤵🏻હિટલર : તો ડીક્ષનરી જોઈને લેવી જોઈએ ને !
જોયા વગર જ લઈ લીધી…!!
😂🤣🤪😅😜😝

🧔🏻કવિ 👳🏻‍♂️ગાલિબના 🏡ઘરે ગયો, 🚪બારણું ખખડાવ્યું.
👳🏻‍♂️ગાલિબે પૂછ્યું : કૌન ?
🧔🏻કવિ : મૈં !
👳🏻‍♂️ગાલિબ : મૈં કૌન ?
🧔🏻કવિ : અરે યાર તું તો 👳🏻‍♂️ગાલિબ હૈ ! 🗣પૂછતાં કયું હૈ ?😂🤣🤪😅😜😝

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles