fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…😅🤣😂

એક 🙆🏻‍♂️મૂર્ખ બે કાન ઉપર હાથ રાખીને 👨🏻‍⚕️ડૉક્ટરને બતાવવા આવ્યો.
👨🏻‍⚕️ડૉક્ટર : 👂🏻કાનમાં શું થયું ?
🙎🏻‍♂️દર્દી : કંઈ નહીં, હું ઈસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો !
👨🏻‍⚕️ડૉક્ટર : બીજા 👂🏻કાનમાં શું થયું ?
🙍🏻‍♂️દર્દી : એક વાર 🤳🏻કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.
😜😝🤪😅🤣😂

👱🏻મગન ક્યારનો 🪞અરીસા સામે આંખો બંધ કરીને ઊભો હતો.
👱🏻‍♀️પત્નીએ 🗣બૂમ પાડી : શું કરો છો ?
👱🏻મગન : જોઉં છું કે હું 😴સૂતો હોઉં ત્યારે કેવો લાગુ છું.
😂🤣😅🤪😝😜

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles