fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…🤪😝😜

👦🏻ચંદુએ પોતાના મિત્ર 🧑🏻દિવ્યેશ ને કહ્યું : 🧑🏻દિવ્યેશ, મારા મામા મોટા 👨🏻‍🎨ચિત્રકાર છે, એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માનસમાં ફેરવાઈ જાય છે.
🧑🏻દિવ્યેશે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી 👩🏻મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.
😜😝🤪😅🤣😂

એક દિવસ 🧑🏻‍🦱રાજુના 👨🏻‍🦱પપ્પાએ તેને પૂછ્યું : 🧑🏻‍🦱રાજુ, શિયાળાનો દિવસ ટૂંકો અને ઉનાળાનો દિવસ લાંબો કેમ હોય છે ?
આ સાંભળીને 🧑🏻‍🦱રાજુએ કહ્યું : 👨🏻‍🦱પપ્પા, એનું કારણ એ છે કે ગરમીમાં દરેક વસ્તુ મોટી થાય છે અને ઠંડીમાં સંકોચાઈને નાની બની જાય છે.
😂🤣😅🤪😝😜

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles