fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…😅🤣😂

🧔🏻ચમન એના 🧔🏻‍♂️મિત્રનો નંબર મોબાઈલમાં સેવ કરતો હતો, 👳🏻‍♂️વજેસંગબાપુ જોતા હતા.
👳🏻‍♂️વજેસંગબાપુ : અલ્યા શું કરે છે ?
🧔🏻ચમન : સેવ કરું છું.
👳🏻‍♂️વજેસંગબાપુ : અઢીસો ગ્રામ મારીય કરજે ભેગાભેગી.
😜😝🤪😅🤣😂

👨🏻‍💼મેનેજર : અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.
🧑🏻‍💼સલાહકાર : એમ કરો સાથે 🤯માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી ક્રોસીન આપો.
😝😜🤪😅😂🤣

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles