fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…🤣😂😅🤪😜😝

👩🏻‍🏫ટીચરે 🧑🏻‍💼સંજયને પૂછ્યું : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?
🧑🏻‍💼સંજયે કહ્યું : 👩🏻‍🏫ટીચર ! ગઈ કાલે ⛈વરસાદ ખુબ પડતો હતો એટલે.
👩🏻‍🏫ટીચરે કહ્યું : સારું, તો પછી આજે મોડો કેમ આવ્યો ?
🧑🏻‍💼સંજયે કહ્યું : ટીચર ! હું 🌧વરસાદ પડે તેની વાટ જોતો હતો.
🤣😂😅🤪😜😝

🧑🏻‍🦱લખો : લગ્ન એટલે શું ખબર છે ?
🧑🏻ભૂરો : ના, નથી ખબર.
🧑🏻‍🦱લખો : લગ્ન આપ-લેની રમત છે. બહેતર છે કે તમે તેને આપી દો નહિ તો એ ગમે તે રીતે લઈ લેશે.
😝😜🤪😅😂🤣

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles