fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…

એક છોકરો કોલેજમાં એક છોકરી તરફ જોઈ રહ્યો હતો.

છોકરીએ જેવું જ તેની તરફ જોયું એટલે છોકરાએ તેને પૂછ્યું,

તારી ઉંમર કેટલી છે?

છોકરી બોલી : 20 વર્ષ.

છોકરો થોડું વિચારીને બોલ્યો : બે વર્ષ પહેલા પણ તે પોતાની ઉંમર 20 વર્ષ જ જણાવી હતી.

છોકરી : જોયું ને છોકરીએ પોતાની વાતની કેટલી પાક્કી હોય છે.🤣😂🤪😜😝🥲

પતિ પોતાની પાડોસણના ફેસબુક ફોટાને ઝૂમ કરીને જોઈ રહ્યો હતો.

એટલામાં તેની પત્ની પાછળથી આવી અને બોલી,

રહેવા દો, તે આનાથી વધારે નજીક નહિ આવે.🥲😝😜😂🤪🤣

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles