fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…

👱🏻‍♀️પત્ની તડકામાં બેસીને 🥜મગફળી ખાઈ રહી હતી.

🧔🏻પતિ : મને પણ 🥜મગફળી આપને.

👱🏻‍♀️પત્નીએ તેને એક 🥜મગફળી આપી.

🧔🏻પતિ : ફક્ત એક જ.

👱🏻‍♀️પત્ની : બીજી ખાઈને શું કરશો? બધાનો સ્વાદ એક જેવો જ છે.
🤣😂😅😜🤪😝

એક પાગલ કોરું કાગળ વારંવાર જોઈ રહ્યો હતો.

બીજો પાગલ : આ શું છે?

પહેલો પાગલ : લવ લેટર છે.

બીજો પાગલ : પણ આ તો ખાલી છે.

પહેલો પાગલ : આજકાલ વાતચીત બંધ છે એટલે.🤣🤪😂😜😝🥲

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles