fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ

🧑🏻‍✈️કંડકટર : બોલો બેન ટીકીટ કેટલી આપુ?

👩🏻‍🦱બેન : એક આખી ને એક અડધી.

🧑🏻‍✈️કંડકટર : અડધી કોની?

👩🏻‍🦱બેન : અમારે આ અડધા મગજના છે, એટલે એમની અડધી.

🧑🏻‍✈️કંડકટર : તો પણ બે આખી જ લેવી પડશે.

👩🏻‍🦱બેન : એવુ કેમ?

🧑🏻‍✈️કંડકટર : એ ભલે અડધા મગજના હોય પણ તમે તો દોઢ ડાહ્યા છો ને?

🤣🤣🤣🤣

👱🏻‍♀️પત્ની : એવો કયો કાયદો છે કે મારે જ તમને રોજ રસોઈ કરીને જમાડવા?

👱🏻પતિ : ગાંડી, દુનિયાનો નિયમ છે કે કેદીને સરકાર જ જમાડે.

🤪😜😝😅🤣😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles