fbpx
Tuesday, October 15, 2024

ગુજરાતી જોક્સ

*લગ્નવિધિ પૂરી થઇ ગયાં પછી 👱🏻વરરાજાએ 👳🏻ગોરબાપાને પગે લાગીને પૂછ્યું: ” તમને કેટલાં રૂપિયા સીખ આપવાની ? *👳🏻ગોર બાપા કહે, “વહુ જેટલા પ્રમાણમાં રૂપાળી હોય એટલા પ્રમાણમાં આપો.” *એટલે 👱🏻વરરાજાએ પાકીટમાંથી ગોરબાપાને દસ રૂપિયાની એક નોટ કાઢીને આપી અને ઉઠીને જવા લાગ્યો. ત્યાં અચાનક પવનની એક લહેર આવી, ને 🧟‍♀️વહુના ચહેરા પરનો ઘૂંઘટ ઉડી ગયો. 👳🏻ગોરબાપા 👱🏻વરરાજાને કહે, “વધતા પૈસા તો પાછા લેતા જાઓ!”

😂🤣😂

Zomato અને Swiggy ની સફળતા પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ નથી….

લાખો આળસુ સ્ત્રીઓનો હાથ છે!!

😜🤣😜🤣😜😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles