fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ

એક બ્રિટિશ બારમાં અરેન્જ મેરેજ વિશે ચાલી રહેલી ચર્ચા :

અંગ્રેજી માણસ ભારતીય માણસને : તમે એક સ્ત્રીને ઓળખ્યા વગર તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?

ભારતીય માણસ : એક સ્ત્રીને ઓળખ્યા પછી તમે એની સાથે લગ્ન કેવી રીતે કરી શકો?

અંગ્રેજ માણસ હજુ વિચારી રહ્યો છે.

🤔🤭🤫

સુનિલ એક દિવસ એક દુકાને ગયો, અને દુકાનદારને પૂછ્યું : ભાઈ ! તમારે ત્યાં માંકડ મારવાની દવા છે ?
દુકાનદારે કહ્યું : હા, છે ને !
સુનિલે કહ્યું : ઉભા રહો, હું હમણાં જ મારા ઘરમાં રહેલા બધા માંકડો લઈ આવું છુ !!

🤣🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles