Thursday, March 13, 2025

ગુજરાતી જોક્સ

એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા, “જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.”
“હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.” પાછળથી અવાજ આવ્યો.

😝🤣🤯😜🤪

શીલા : આ તારા પતિ પાઇપ પર ચઢીને ઉપર ઘરમાં કેમ જાય છે ?
રમા : જ્યાં સુધી એમના પગનું પ્લાસ્ટર ખુલી ન જાય, ડોક્ટરે એમને સીડીઓ ચઢવા-ઉતરવાની મનાઈ કરી છે.

🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles