fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ

પિતાએ પોતાની દીકરીનું ચિત્ર મિત્રને બતાવતા કહ્યું : આ સૂર્યાસ્તનું ચિત્ર કેટલું મોહક છે, મારી દીકરી વિદેશમાં ચિત્રકામ શીખી છે, તને ખબર છે ?
મિત્રએ ચિત્રને ધ્યાનથી જોતા કહ્યું : જરૂર શીખી હશે, કારણકે આપણા દેશમાં તો આ જ દિવસ સુધી એવો સૂર્યાસ્ત ક્યારેય નથી થયો !

🤯🤪🤯

એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા, ગેંદાલાલે વાડકામાં સિક્કો નાખતા ભિખારીને પૂછ્યું, બીજો વાડકો શું કામ મુક્યો છે ?
ભિખારીએ ખુલાસો કરતા કહ્યું : આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !

🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles