fbpx
Wednesday, December 25, 2024

ગુજરાતી જોક્સ

🐇સસલું 💣બૉમ્બ લઈને પ્રાણીસંગ્રહાલયમાં ઘુસી ગયું,

અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યું,

તમારા બધા પાસે અહીંથી નીકળવા માટે ફક્ત “1 મિનિટ” નો સમય છે.

તેની વાત સાંભળીને 🐢કાચબો બોલ્યો,

વાહ રે 🐇સસલા, સીધે સીધું બોલને હું જ ટારગેટ છું,

બાળપણની હારનો બદલો લેવા આવ્યો છું.🤣🤣🤣

એક માણસ બાબાજીનો સત્સંગ સાંભળીને ઘરે આવ્યો.

ઘરે આવીને તેણે પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પોતાની નોકરાણી સાથે લગ્ન કરી લીધા.

સંબંધીઓએ પૂછ્યું તમે આવું કેમ કર્યું?

માણસે જવાબ આપ્યો : બાબાજીએ કહ્યું હતું કે, માયાને છોડી દો અને શાંતિ સાથે રહો.🤪🤪🤪

વાચક મિત્રો, જો તમને આજના આ જોક્સ પસંદ આવ્યા તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles