fbpx
Wednesday, December 25, 2024

ગુજરાતી જોક્સ

ગર્લફ્રેન્ડ : મારા માથામાં દુઃખાવો થઈ રહ્યો છે.

બોયફ્રેન્ડે તેના માથા પર પપ્પી કરી અને પૂછ્યું : હવે સારું થયું?

ગર્લફ્રેન્ડ : હા, હવે દુઃખાવો એકદમ ગાયબ થઈ ગયો.

તેમની નજીક ઉભેલો એક ડોક્ટર મનમાં ને મનમાં બોલ્યો,

ધિક્કાર છે મારી એમબીબીએસની ડિગ્રી પર.🤣🤣🤣

એક કપલ હોટલમાં જમવા માટે ગયું.

બોયફ્રેન્ડ : તું શું ખાઈશ?

ગર્લફ્રેન્ડ : તમે જે કહો તે.

બોયફ્રેન્ડ : વેટર જરા મેન્યુ લાવજો.

ગર્લફ્રેન્ડ : હું પણ મેન્યુ ખાઈશ.

બિચારા બોયફ્રેન્ડને રડવું આવી ગયું.🤪🤪🤪

વાચક મિત્રો, જો તમને આજના આ જોક્સ પસંદ આવ્યા તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles