fbpx
Wednesday, December 25, 2024

ગુજરાતી જોક્સ

પતિએ પત્નીને કહ્યું : તું જ તો મારી શક્તિ છે. આ વાતનું પત્નીને ખોટું લાગી ગયું.

પતિને સમજાયું નહિ એટલે પૂછ્યું : શું થયું,

મેં કંઈક ખોટું કહી દીધું કે?

પત્ની બોલી : એનો અર્થ એ છે કે બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.🤣🤪🤪

શિક્ષક : જો શ્યામ પોતાની ભાભીને 10 ગુલાબ આપે,

તો તેના પતિ ઘનશ્યામે પોતાની પત્નીને ખુશ કરવા માટે કેટલા ગુલાબ આપવા પડશે?

પપ્પુ : સર, આ સવાલ ઓછો અને સાવધાન ઇન્ડિયાના એપિસોડની સ્ટોરી વધારે લાગી રહી છે.🤪🤪🤪

વાચક મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles