fbpx
Friday, September 13, 2024

તમારી છોકરી ઊપર ધ્યાન રાખો તો ખબર પડે ને…🤣🤣🤣

એક ગરોળીની હરાજી થતી હતી, તો પહેલી બોલી બોલાઈ 1લાખ

બીજી બોલી બોલાઈ 10લાખ

ત્રીજી બોલી બોલાઈ 1કરોડ

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?
તો કોઈ વ્યકિત એ જવાબ આપ્યો સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે.

પોલીસ ઇન્સપેકટર :10 કરોડ
🤣🤣🤣🤣

ટીચર- અકબર કોણ હતો?
વિદ્યાર્થી- ખબર નથી.
ટીચર- ભણવામાં ધ્યાન રાખો તો ખબર પડેને.

વિધાર્થી-Nishant કોણ છે?
ટીચર- ખબર નથી.વિધાર્થી- તમારી છોકરી ઊપર ધ્યાન રાખો તો ખબર પડે ને…

ધીબેડીજ નાખયો, ટીચરે…
🤣🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles