fbpx
Thursday, December 26, 2024

બસ માની લું છું કે ધારો કે..પેલી મારી છે…🤣🤣🤣🤣

👱🏻‍♀️વહુ બરામદામાં બેસેલા 👳🏼‍♂️સસરાની પાસે ☕ચા
નો ખાલી કપ લેવા ગઈ…

તે ☕કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈ
તો 💨પાદ નિકળી ગયું

👱🏻‍♀️વહુ ☺️શર્મના કારણે વગર ☕કપ ઉપાડીને પરત જવા લાગી
તો 👳🏼‍♂️સસરાએ 🗣️આવાજ મારી

કે 👱🏻‍♀️વહુ અહીં કોઈ કામ હતું કે
બસ 💨પાદવા માટે આવી હતી!!!😅😂🤣

હું ક્યારે કોઈને પ્રપોજ નહી કરતો
ગણિતનો વિદ્યાર્થી છું સાહેબ

બસ માની લું છું કે
ધારો કે..
પેલી મારી છે…🤣🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles