fbpx
Thursday, December 26, 2024

👱🏻‍♀️સાળી અને 👩🏻‍🦱ઘરવાળીમાં બહુ મોટું અંતર છે સાહેબ🤣🤣🤣🤣

ગામડાની 🙍🏻‍♀️પત્ની આધાર કાર્ડ બનાવા ગઈ

🧑🏻‍💻ઓપરેટર- તમારા 🙎🏻‍♂️પતિનુ નામ બોલો
સ્ત્રી – પતિનુ નામ ન લેવાય એટલે કહ્યુ
3 ગન + 3 ગન

🧑🏻‍💻ઓપરેટર – આ કેવું નામ

પાછળ એક 🧓🏻કાકાએ જણાવ્યું
3 ગન + 3 ગન એટલે કે 6ગન (છગન)
🤣🤣🤣🤣

👱🏻‍♀️સાળી અને 👩🏻‍🦱ઘરવાળીમાં
બહુ મોટું અંતર છે સાહેબ

👞જૂતા ચોરે એને 👱🏻‍♀️સાળી
કહેવાય
ને 👞જૂતા મારે એને
👩🏻‍🦱ઘરવાળી કહેવાય..!!
🤣🤣🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles