fbpx
Thursday, December 26, 2024

“રોજ રોજ ક્યાં ગાય અને કૂતરાં શોધવા જવાં???🤣🤣🤣

🧑🏻‍💼છગને 🏫કોલેજમાં 👩🏻‍💼લીલીને છૂટતી વખતે 🌷કમળનું ફૂલ આપ્યું… તો 👩🏻‍💼લીલીએ 🧑🏻‍💼છગનને એક 👋🏻થપ્પડ ચોડી દીધી.

‘‘અરે, હું તો 🏫કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી કરૂં છું એટલે મેં મારું ચૂંટણીચિન્હ 🌷કમળ તને ભેટમાં આપેલું…’’🧑🏻‍💼છગને કહ્યું.

‘‘હું પણ ચૂંટણીમાં ઉભી છું.’’ 👩🏻‍💼લીલી બોલી, ‘‘એટલે મારું ચૂંટણીચિન્હ ✋🏻હાથ છે એ તને બતાવ્યો…’’
😜🤪😜

ઘરવાળી પડોસણ જોડે વાત કરતી હતી …

“રોજ રોજ ક્યાં ગાય અને કૂતરાં શોધવા જવાં????
એટલે પહેલી રોટલી હું ખાઉં ને છેલ્લી એમને ટીફીનમાં ભરી આપું…..” 🤣🤣🤣😄😄😄

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles