fbpx
Friday, September 13, 2024

બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે😝😅😜

એક માણસ મેડીકલ સ્ટોરમાં ગયો
જહેર આપો ભાઈ

દુકાનદાર ક્પલી વગર નહી મળી શકે

માણસ લગ્ન કંકોત્રી બતાવી દુકાનદાર ને

દુકાનદાર ગાડા રોવદાવીશશું ???

મોટી બોટલ દહું કે નાની
😝😅😜

છોકરી : Hello, હું આરતી બોલું છું

છોકરો : હા બોલો હું તાલી પાડુ છું ?????
😝😅😜

એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો….
રસ્તો તરત આપી દેવો,

બંનેમાં માણસ જીંદગીનો
જંગ લડવા જઈ રહ્યો હોય છે
😝😅😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles