fbpx
Friday, September 13, 2024

જેઠાલા પણ ખૂબ દુ:ખી છે…🤪😜😝🤣😂😅

હું સવારે ઓફિસ જતો ‘તો ,
આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી ‘તી.
એ અચાનક જમણી બાજુ વળી ‘ને અમારી કારને સહેજ અથાડતી ગઈ.
‘ને પાછી ઉભી રહી…
મેં કારનો કાચ ઉતારીને કહ્યું..
” ઇન્ડિકેટર બંધ હોય તો કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે “
( એનો જવાબ સાંભળીને હજુ મગજ સુન્ન છે…..)
છોકરી : ” … હું રોજ અહીંથી જ વળું છું !!
તમે આ રસ્તા પર નવા લાગો છો “
🤪😜😝🤣😂😅

ઐય્યર લોકોને ગુજરાતી લોકો
બિલકુલ ગમતા નથી..

હવે જોઈ લો ને..

જેઠાલા પણ ખૂબ દુ:ખી છે..
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles