fbpx
Saturday, October 12, 2024

પિયર ગઈ પત્ની ફોન પર: તમારા વગર જી નહી લાગતું 🤪😜😝🤣😂😅

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે

કાલે મેં મજાકમાં કીધું

કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ

હવે એ

અડધી સેલેરી માંગી રહી છે

આવું પણ કોઈ કરે છે!!!
🤪😜😝🤣😂😅

પીયર ગઈ પત્ની ફોન પર-
તમારા વગર જી નહી લાગતું

પતિ- અરે ગાંડી Zee નહી લગે
તો સ્ટાર પ્લસ અને સોની જોઈ
લે એ પણ સારા ચેનલ છે.
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles