fbpx
Thursday, December 26, 2024

એ એક નાની બચત યોજના છે જેનાથી રવિવારના ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..😜 😜😀🤣😀

સાસુ વહુને (વટમાં) :
” મારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારે
હું જે જે વસ્તુઓ ખાતીએ બધું જ
મારા દીકરાને આજે બહુ ભાવે છે .”

વહુ (નિર્દોષતાથી) :-
“એ બધું બરોબર છે મમ્મીજી,
પણ માવા ખાવાનું
ટાળ્યું હોત તો સારું હતું..” !!!
😜 😜😀🤣😀

રમેશ : તું દર શનિવારે તારી પત્ની જોડે
ઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છે
એનાથી તને શું ફાયદો મળે છે.?

સુરેશ : એ એક નાની બચત યોજના છે
જેનાથી રવિવારના
ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..
😜 😜😀🤣😀

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles