fbpx
Friday, December 27, 2024

મારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??જયારે મને 😃😝😂🤣😜

બાપાજી નુ શ્રદ્ધહતુ…
બા તેના છોકરા ને કહે છે…:
જા ધાબે જોય આવ કે
(કાગડો)તારા બાપાજી આયા કે નય?

છોકરો ધાબે જયને આયો…:
બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔
બા…..:
આમેંય તારા બાપને શાંતુડી પહેલે થી જ
ગમતી હતી મરી ગયા પણ શાંતુડી ને નહી ભુલે…
😏😯😄😂😜

મારી જીન્દગીની સૌથી
હાસ્યાસ્પદ પળ કઈ હતી??
જયારે મને પરીક્ષામાં
શું લખવું એની સમજ
નહોતી પડી રહી ….અને😤
સુપર-વાયઝર મારી પાસે
આવીને કહે…….☝
“સીધો બેસ, પાછળ વાળો જોવે છે”…
😃😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles