fbpx
Tuesday, September 10, 2024

ઠંડક તો ઘરવાળી પિયર જાય ત્યારે જ થાય…🤣😜

પાંચ વરસ નો બાળક ….

ટીવી ઉપર “મહાન સમ્રાટ” નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો …

મુન્નો : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે….
એક મારા માટે રસોઈ બનાવશે ..એક મને વાર્તા વાંચી સંભળાવસે ….
એક મારા સાથે ગાર્ડન માં વોલ્કીંગ માટે આવશે …
એક મને નવડાવશે…

મમ્મી થોડું હસીને : વાહ સરસ તો હવે મારે તારી સાથે રાત્રે સુવા ની જરૂર નથી,
બરાબર …

મુન્નો : (થોડું ગંભીરતા પૂર્વક વિચારીને) : નાં હો ઈ વાત ખોટી છે…
હું તો તારી સાથેજ સુવાનો …
મમ્મી ની આંખો હર્ષ ના આંશુથી છલકાઈ ગઈ☺️☺️☺️

ઉનાળામાં કેટલો પણ શેરડીનો રસ,
લીંબુ પાણી, કેરીનો રસ,
છાશ કે લસ્સી નું સેવન કરો…
તોય…🥲🥲
ઠંડક તો ઘરવાળી પિયર જાય ત્યારે જ થાય…
🤣😜
એવું લોકો કહે છે, મારું નામ તો લેતા…
😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles