છોકરો – આઈ લવ યૂ
છોકરી – પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ
છોકરો – ઠીક છે તો હુ જઉ છુ
છોકરી – ક્યા જાય છે
છોકરો – તારા બાપને કહેવા
છોકરી – નાલાયક… આઈ લવ યુ ટુ
🤣😂🤣🤣
મમ્મી: તુ હૈર કટીંગ કેમ નથી કરવતો?
છોકરો: આ ફૈશન છે.
મમ્મી: તારી મોટી બહેન ને જોવા
મહેમાન આવ્યા હતા.
મહેમાન નો ફોન આવ્યો કે
નાની છોકરી અમને ગમી ગઇ છે.
🤣😂🤣🤣
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.