fbpx
Tuesday, September 10, 2024

હું ત્યાં બે કલાક બેસ્યા રહ્યો, પણ કોઈએ હંસીને વાત નહી કરી…🤣😂🤣🤣

પતિ- તારી બેનપણીને રંગ લગાવું

પત્ની- મને કેમ નહી મારી બેનપણીને
શા માટે ?

પતિ- અરે,
સ્વીટી તારી સ્કીન ખરાબ થઈ જશે

પત્ની- ઓહ, so sweet☺️
🤣😂🤣🤣

સંતા- તૂ ક્યારે કોઈની શોકસભામાં ગયો છે

બંતા- હા ગયો તો હતો, પણ
ત્યાં બહુ બેકાર લોકો હોય છે

સંતા – કેવી રીતે

બંતા- હું ત્યાં બે કલાક બેસ્યા રહ્યો, પણ
કોઈએ હંસીને વાત નહી કરી…
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles