fbpx
Thursday, December 26, 2024

“ભાઈ તુ આજ ભાવમા 1 કિલો હાજી તોલી નાખ.”🤣😂🤣🤣

એક બેન પોતાના નાના છોકરાને ફ્લાઈટના
એક ટોયલેટમાં બેસાડી ને કહ્યું :
“બેટા, તુ કર હું પાંચ મિનિટમા આવી”
છોકરો 1 મિનિટ મા જ બહાર નિકળીને
બીજી દિશમા ચલવા લાગ્યો.
જેમજ છોકરો નીકળ્યો કે તરત જ બાઘો ટોયલેટ મા ઘુસ્યો.
5 મિનિટ પછી તે બેન આવી ને દરવાજો ખટકાવતા બોલી :
“થાઈ ગયુ હોય તો ધોઈ નાખુ ?”
બાઘો : શુ વાત છે! આને કહેવાય સેવા.
🤣😂🤣🤣

પપ્પુ 500 ગ્રામ લાડુ ખાયને પૈસા દિધા વગર હેડવા લાગ્યો.
દુકાનદાર : ઓ ભાઈ, પૈસા તો આપ.
પપ્પુ: પૈસા, એ તો નથી.
પછી તો એ ઢીબ્યો છે દુકાનદારે પપ્પુ ને
પપ્પુ કપડા ઝટકતા ઉઠાવ્યો આને બોલ્યો –
“ભાઈ તુ આજ ભાવમા 1 કિલો હાજી તોલી નાખ.”
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles