fbpx
Monday, July 22, 2024

એક અધુરી વાત..!!

આજે જેનું મોઢું જોવા આપણે તૈયાર નથી
કાલે એના પગે પડવાના દિવસો આવી શકે છે,
ખુબ સમજીને બીજાની સાથે સબંધો બગાડજો
એક‌ ખોટીને એક અધુરી વાત કેટલાય સંબંધ તોડી નાખે છે.!

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles