fbpx
Saturday, September 14, 2024

પતિ-પત્ની વિશે એવા આપ્યા સવાલોના જવાબ, વાંચો મઝાના જોક્સ🤣😂🤣🤣

એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.
એક મહિલાએ પંડિતજીને ઘરની
ખુશહાલીનો ઉપાય પૂછ્યો..
પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવ
અને છેલ્લી રોટલી કૂતરાને
મહિલાઃ પંડિતજી હું એમ કરુ…
પહેલી રોટલી પોતે ખઈશ.. અને..
છેલ્લી રોટલી પોતાના પતિ ખવડાવીશ
પંડિત બેભાન!!!
🤣😂🤣🤣

પ્રઃ દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે?
ઉઃ ઘરવાળી.
પ્રઃ કેવી રીતે?
ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.
પ્રઃ દુનિયાનો સૌથી સસ્તો મજૂર કોણ છે?
ઉઃ પતિ.
પ્રઃ તે કઈ વસ્તુ છે જે હંમેશા પતિની હોય છે
પત્નીની ના હોઈ શકે?
ઉઃ ભૂલ.
🤣😂🤣🤣

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ,
બંનેમાં લડાઈ થઈ ગઈ અને બ્રેકઅપ થઈ ગયુ.
એક દિવસ છોકરીએ ઘરનો દરવાજો ખોલ્યો તો
છોકરો સામે ઉભો હતો.
છોકરીઃ પરમ દિવસે મારા લગ્ન છે.
હવે કેમ આવ્યો છે મારા જીવનમાં.
છોકરોઃ ટેન્ટ લગાવવાનો અને કેટરિંગનો ઓર્ડર
મળ્યો છે મને. કામ ધંધો પણ બંધ કરી દઉ.
તારા પ્રેમના ચક્કરમાં?
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles