fbpx
Friday, December 27, 2024

સાસુઃ હા બેટા, ખબર છે એટલા માટે તો કોઈ ઢંગનો છોકરો ના મળ્યો…🤣😂🤣🤣

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટન
ટાંકી રહ્યો હતો…
પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,
વહુ ઘરે આવી,
તો પણ તુ પોતાના જીન્સ પર
જાતે બટન ટાંકે છે?
પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…
આ જીન્સ એનું છે…
પિતાજી બેભાન….
🤣😂🤣🤣

જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાં
કોઈ વાત ઢંગની નથી.
બહુ ફરિયાદ કરી.
બધી વાતો સાંભળ્યા પછી
સાસુ બોલી. સાસુઃ હા બેટા,
ખબર છે એટલા માટે તો
કોઈ ઢંગનો છોકરો ના મળ્યો…
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles