fbpx
Friday, December 27, 2024

છોકરી- ઓહહહ…થેક્યૂ! બાકી બોલ હાલ શું કરી રહ્યા છે ?? છોકરો – મજાક!!!🤣😂🤣🤣

જો તમારે દુનિયાનું સૌથી
મોટી યુદ્ધ જોવું હોય તો…
પોતાની પત્નીને કહો
ચાલ લાંબા વેકેશન પર જઇએ…
અને પછી તેની જોડે પેકિંગ કરાવો…
અને પછી બોલો- રહેવા દે મન નથી…
આવતા વર્ષે જઇશું!!!!
🤣😂🤣🤣

છોકરો- તું બહુ ક્યૂટ છે!
છોકરી – થેક્યૂ.
છોકરો- તું મારી પ્રિન્સેસ છે!
છોકરી- ઓહહહ…થેક્યૂ!
બાકી બોલ હાલ શું કરી રહ્યા છે ??
છોકરો – મજાક!!!
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles