fbpx
Friday, December 27, 2024

મોનુ : નાની હોય તો “દીવ”ની અને મોટી થઇ હોય તો “ગોવા”ની!!!🤣😂🤣🤣

એક શેઠિયાએ છાપામાં જાહેરાત આપી
” માણસ જોઈએ છે.
સાઇકલ ચાલાવતા અવડવું ફરજીયાત છે.
બે વાર જમવાનું મળશે.”
બકાને થયું બે વાર જમવાનું મળશે તો આ નોકરી લેવા જેવી.
બકો ગયો શેઠના ઘેરને કહ્યું નોકરી માટે આવ્યો છું.
કયાઁ છે સાઇકલ ?
શેઠજી : આ રહી
બકો:- કામ શું કરવાનું છે ?
શેઠ:- કામ કંઈ ખાસ નથી.
સવારે ને સાંજે તારે બાલાજી હનુમાન જવાનું.
ત્યાં જમી લેવાનું અને
મારે માટે ટિફિન લેતા આવવાનું….બેજ ધક્કા છે…
🤣😂🤣🤣

સોનુ : મોનુ પથરી થઇ હોય તો
કોની “માનતા” રખાય…???

મોનુ : નાની હોય તો “દીવ”ની અને
મોટી થઇ હોય તો “ગોવા”ની!!!!
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles