fbpx
Friday, December 27, 2024

એક જ વ્યકિ્ત આજ સુધીમાં મને એપ્રિલ ફૂલ બનાવી શક્યા છે…😳😓😬😡

એક ડોક્ટરની વ્યથા:
‘લોકો ગમે તેવા તેલમાં તળેલાં વડાં- સમોસાં ખાય છે’.
‘ગટરનાં પાણીથી ભરેલી પાણીપૂરી ખાય છે’
‘જંતુનાશકોથી ભરપૂર ફળ-શાકભાજી ખાયછે’
‘કાળા ઝેરી કોક અને પેપ્સી પૈસા ખર્ચીને ગટગટાવી જાય છે’
‘તમાકુ ફૂંકે ને એવી રીતે ચાવે છે કે
જાણે કાલે દુનિયા રહેવાની જ નથી’
આ બધું પણ કોઈ ફરિયાદ કે વાંધાવચકા વગર…
પણ જેવું હું પ્રીસ્કીપ્શન લખું કે તુરંત પૂછે:
“ડોક્ટર, આની કોઈ સાઈડ ઈફેકટ તો નથીને!!”
😳😓😬😡

હેલમેટ અને પત્નીઓની
વચ્ચે શું સમાનતા છે??

બન્નેને માથે ચઢાવીને રાખો તો
જીવ બચેલો રહે છે!!!
😳😓😬😡

એક જ વ્યકિ્ત
આજ સુધીમાં મને
એપ્રિલ ફૂલ બનાવી શક્યા છે…

મારા સસરા…
😳😓😬😡

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles