fbpx
Friday, December 27, 2024

છોકરોઓ ખાલી એક પેન તે પણ ઢાંકણા વગર!!!😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.
ડોક્ટર- શું સમસ્યા છે??
દુબેજી- મને કોઇ સમસ્યા નથી!
હું તો બાદશાહ અકબર છું…
બાદશાહને શું સમસ્યા હોય!…
સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…
ડોક્ટર- તેમની શું સમસ્યા છે??
દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!
😂😂😂

છોકરીઓ પરીક્ષા વખતે
આ વસ્તુઓ લઇને જાય છે
1 કપાસ,
1 ફૂટપટ્ટી,
2 પેન,
2 પેન્સિલ,
રબર,
સંચો,
ધડિયાળ,
લિપગ્લોઝ,
રૂમાલ અને છોકરોઓ
ખાલી એક પેન તે પણ ઢાંકણા વગર!!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles