fbpx
Saturday, December 28, 2024

આખા સભા હૉલે તાળીઓથી તેનું અભિવાદન કર્યું.😂😂😂

બે મિત્રો જંગલમાં પિકનિક કરવા ગયા.
રાત પડી તો તે તંબુ બાંધીને સૂઇ ગયો.
અડધી રાતે એક મિત્રએ બીજા મિત્રને ઉઠાડ્યો અને
પૂછ્યું “આકાશમાં જો શું દેખાય છે”???
બીજો મિત્ર- સુંદર ચંદ્ર…અને
હજારો સિતારાથી જગમગતું આકાશ…
કેટલું અદ્ઘભૂત છે ને!! પહેલા મિત્ર ગુસ્સે થઇને…
“એ ન્યૂટનની ઔલાદ તેનાથી પરથી તે ખબર પડે છે
કે આપણો તંબુ ચોરાઇ ગયો છે!!!!”
😂😂😂

એક જાહેર સ્પર્ધામાં પ્રશ્ન પૂછવામાં
આવ્યો: ખુશીને ત્રણ શબ્દોમાં વર્ણવો…
બધા ધુરંધરો વિચારવા લાગ્યા..
ત્યા ખૂણામાં બેસેલા બકાએ
જવાબ આપ્યો: ‘પત્ની પિયર ગઈ!’
આખા સભા હૉલે તાળીઓથી તેનું અભિવાદન કર્યું.
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles