fbpx
Sunday, December 29, 2024

ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાં હવા નહીં હોય!! જોઇ લેજો!!😂😂😂

પત્ની બે પ્રકારની હોય છે
એક જે પતિની વાત માને,
તેના વિચારોને,
તેની ભાવનાને સમજે.
તેનાથી પ્રેમથી વાત કરે.
કોઇ માંગણી ના મૂકે.
પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…
અને બીજી પ્રકારની…
જે બધાની પાસે હોય છે!!!
😂😂😂

સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીને
કહ્યું આનો ભવિષ્યકાળ બતાવ…

ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાં
હવા નહીં હોય!!
જોઇ લેજો!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles