fbpx
Sunday, July 14, 2024

આ રીતે મીઠાનો ઉપયોગ કરો, તેનાથી વાળની ઘણી સમસ્યાઓ દૂર થશે

મીઠું વધારશે વાળની ચમક

મીઠાથી વાળના ડેન્ડ્રફને કરો ઓછું

વાળનો ગ્રોથ પણ ઝડપથી વધશે

કોઈ પણ શાકનો સ્વાદ વધારવામાં મીઠાનો ઉપયોગ લાભદાયી રહે છે.

જો મીઠું થોડું પણ વધારે કે ઓછું હોય તો પણ શાકનો સ્વાદ બગડી શકે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે રસોઈમાં વપરાતું મીઠું વાળના ગ્રોથને માટે પણ ઉપયોગી બની શકે છે. અનેક લોકો હેલ્ધી વાળ માટે અનેક પ્રકારની કોશિશ કરતા રહો છો. તો જાણે કેવી રીતે મીઠાની મદદથી વાળનો ગ્રોથ વધશે.

અનેક લોકો વાળની હેલ્થ માટે આમળા, અરીઠા અને શિકાકાઈ પાવડરથી વાળ ધૂએ છે. ક્યારેક વાળ માટે માસ્ક કે સીરમનો ઉપયોગ કરે છે. પરંતુ અનેક લોકોએ વિચાર્યું નહીં હોય કે ભોજનમાં વપરાતું મીઠું પણ વાળને સારા રાખવામાં મદદ કરે છે.

મીઠું વધારશે વાળની ચમક
શું તમે જાણો છો કે મીઠું વાળના ડેન્ડ્રફને પણ ઘટાડે છે. આ સિવાય વાળને ખરતા અટકાવવાની ફરિયાદથી લઈને ઓઈલી વાળથી પણ છૂટકારો મળી શકે છે. તો જો તમે પણ વાળ સંબંધી આવી કોઈ સમસ્યા અનુભવો છો તો તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો.

મીઠાથી વાળના ડેન્ડ્રફને કરો ઓછું
વાળમાં જો ડેન્ડ્રફ છે તો તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળને માટે નહીં પણ સ્કેલ્પને માટે પણ જરૂરી છે. ડેન્ડ્રફને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરો. પહેલા માથામાં મીઠું ભભરાવી લો અને હળવા હાથે મસાજ કરો. થોડી વાર બાદ વાળ ધોઈ લો. 15 દિવસના અંતરે આ પ્રક્રિયા કરતા રહો અને તમે તેમાંથી રાહત મેળવી શકશો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles