fbpx
Saturday, October 12, 2024

અને અંતમાં આ ચાર લોકો બસ એટલું જ કહે છે કે…😂😂😂

પતિ પત્નીને English શીખવાડી રહ્યો હતો.
પત્નીએ બપોરે કહ્યું – ડિનર લઇ લો જી!!!
પતિ- ડફોળ, ડિનર નહીં લંચ કહેવાય!
પત્ની- ડફોળ તું…
તારો આખા પરિવાર ડફોળ…
નકામા આ રાતનું જ બચેલું ભોજન છે
બહું હોશિયારી ના માર સમજ્યો!!!
😂😂😂

આપણે પૂરી જીવન તે વાત
વિચારવામાં જ વિતાવી દઇએ છીએ કે
“ચાર લોકો શું કહેશે???”
અને અંતમાં આ ચાર લોકો
બસ એટલું જ કહે છે કે…
રામ નામ સત્ય હૈ!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles