fbpx
Tuesday, September 10, 2024

પત્ની- બકવાસ બંધ કરો, તેનું ભવિષ્ય તો હું જ નક્કી કરું છું. તેના ભૂતકાળ વિષે કહો!!!😂😂😂

શિક્ષક- છગન,
કેમ આટલા દિવસથી નહતો આવતો???
છગન – બર્ડ ફ્લુ થઇ ગયો હતો!
શિક્ષક – અરે તો તે પક્ષીઓને થાય !
છગન- તો તમે મને કદી માણસ સમજ્યો છે
હંમેશા મુર્ગો જ બનાવ્યો છે…
😂😂😂

જ્યોતિષ- મને તમારા પતિનું ભવિષ્ય દેખાય છે!!
.
.
.
પત્ની- બકવાસ બંધ કરો,
તેનું ભવિષ્ય તો હું જ નક્કી કરું છું.
તેના ભૂતકાળ વિષે કહો!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles