fbpx
Friday, December 27, 2024

જ્યારે કોઇ સુંદર યુવતી, બિલકુલ બિન્દાસ થઇને તમારી બાજુ વાળી સીટ પર આવીને બેસી જાય તો સમજવું કે…😂😂😂

બાળક- મમ્મી,
મારે અહીંથી ફટાકડા લેવા છે!!
મમ્મી- નાલાયક,
આ ફટાકડાની દુકાન નથી
ગર્લ્સ હોસ્ટેલ છે!!
બાળક- પણ પપ્પા તો કહેતા હતા કે
અહીં મસ્ત ફટાકડીઓ છે!!!!
😂😂😂

જ્યારે કોઇ સુંદર યુવતી,
બિલકુલ બિન્દાસ થઇને
તમારી બાજુ વાળી સીટ પર
આવીને બેસી જાય તો સમજવું કે…

હવે તમે યુવાન નથી રહ્યા!!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles