fbpx
Thursday, December 26, 2024

શિક્ષક- બેટા, તારા પપ્પા શું કરે છે?? બાળક- ……… જે કહે તે!!!😂😂😂

પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.
પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…
નહીં તો મારી અંદરનો
જાનવર બહાર આવી જશે.
પત્ની- જા જા હવે,
આવવા દે જાનવરને બહાર,
ઉંદરડાથી કોણ ડરે છે!!
😂😂😂

સ્કૂલમાં એક બાળકના એડમિશન
માટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.
શિક્ષક- બેટા,
તારા પપ્પા શું કરે છે??
બાળક- મમ્મી જે કહે તે!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles