fbpx
Friday, December 27, 2024

મહિલા: સર તમે તો કીધુ હતું કે ગેમ રમવાથી હું પતળી થઇ જઈશ, પણ કંઇ થયું નહીં!! 😂😂😂

એક આરોપીના પિતાએ તેનો કેસ
પપ્પુને સોંપ્યો અને કહ્યું
“ભલે ગમે તે થાય ઉમરકેદ કરાવજો, ફાંસી નહીં!”
પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!
અદાલતથી બહાર આવીને આરોપીના
સગાએ પપ્પુ પૂછ્યું શું થયું??
પપ્પુ- અરે યાર બહુ મહેનત કરીને માંડ માંડ
તેને ઉંમર કેદ કરાવી.
કોર્ટ તો તેને નિર્દોષ કહીને મુક્ત કરતી હતી!!!
😂😂😂😂😂😂

મહિલા- સર તમે તો કીધુ હતું કે
ગેમ રમવાથી હું પતળી થઇ જઈશ,
પણ કંઇ થયું નહીં!!
ડોક્ટર- કંઇ ગેમ રમો છો???
મહિલા- સર, કેન્ડી ક્રસ!!!
😂😂😂😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles