fbpx
Saturday, October 12, 2024

બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો. મને લાગે છે કે હવે આપણા લગ્ન નહીં થાય!!!😂😂😂

ચિંટૂ- આ નવો ફોન ક્યારે લીધો???
પિંટૂ- લીધો નથી ઉઠાવ્યો છે!!!
ચિંટૂ- ઉઠાવ્યો….કોનો??
પિંટૂ- ગર્લફ્રેન્ડનો,
રોજ કહેતી તમે મારો ફોન
નથી ઉઠાવતા
આજે મોકો જોઇ લઇ જ લીધો મેં…!!!
😂😂😂

બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો.
મને લાગે છે કે
હવે આપણા લગ્ન નહીં થાય!!!
ગર્લફ્રેન્ડ- કેમ, શું થયું..
પપ્પાને મળ્યો હતો??
બોયફ્રેન્ડ- ના તારા પપ્પાને નહીં
તારી બહેનની મળ્યો હતો….માટે….!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles