fbpx
Thursday, December 26, 2024

ખાધા તો તમે 10 છે પણ છોડો અહીં કોણ ગણવા બેઠું છે!!!!🤣😂😅🤪😜😝

લગ્નના પાંચ વર્ષ પછી વેલેનટાઇન પર
પતિએ પત્નીને સફેદ ગુલાબ આપ્યું.
પત્ની- સફેદ ગુલાબ?
પણ વેલેન્ટાઇનમાં તો લાલ ગુલાબ અપાય છે???
પતિ- ડાર્લિંગ,
હવે જીવનમાં પ્રેમ કરતા શાંતિની વધુ જરૂરીયાત છે??
🤣😂😅🤪😜😝

મારવાડી- લો ને થોડા કાજૂ વધારે લો ને!!
મહેમાન- ના ના બસ,
મેં બે-ચાર ખાધા
મારવાડી- ખાધા તો તમે 10 છે
પણ છોડો અહીં કોણ ગણવા બેઠું છે!!!!
🤣😂😅🤪😜😝

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles